પાલવ ના છેવાડે રૂપિયા બાંધતી હતી..
"માં" વર્ષો પહેલાં ATM રાખતી હતી..
જ્યારે માંગો ત્યારે આપતી હતી..
"માં" PIN પણ ક્યાં માંગતી હતી..?
#QuotesonMother #માં #QuotesonMotherinHindi #QuotesonMotherinGujarati #MotherdayQuotesinGujarati #MotherdayQuotes #begujrati #begujrati #GujaratiQuotes
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો