રવિવાર, 16 જાન્યુઆરી, 2022

હવે કોરોના રસીનું સર્ટિફિકેટ મેળવો સીધું તમારા WhatsApp માં | Vaccine Certificate On WhatsApp

 કોવિડ વેક્સીનેશન સર્ટિફિકેટ મેળવવું હવે ખૂબ જ સરળ બન્યું છે. જેના માટે માત્ર ત્રણ જ સ્ટેપ ફોલો કરવાના રહેશે.

તમારા મોબાઈલ કોન્ટેક્ટ માં 9013151515 નંબર ઉમેરો. My Gov Corona Helpdesk નામ આપો.

● વોટ્સએપ ચાલુ કરી ને આ કોન્ટેક્ટ શોધો.

● Download Certificate લખીને મેસેજ મોકલો.

● તરત જ તમારા રજીસ્ટર્ડ ‌મોબાઈલમા OTP આવશે.

વોટ્સએપ માં આ OTP લખીને મેસેજ મોકલો.

● તમારા મોબાઇલ ‌ઉપર જેટલા મેમ્બર રજીસ્ટર થયા હોય તે‌નુ લિસ્ટ આવશે.

● જે સર્ટિફિકેટ જોઈતું ‌હોય તે‌ મેમ્બરનો‌ નંબર મોકલો સર્ટિફિકેટ આવી જશે.

Whatsapp સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.



Step 1: You first need to save this +91 9013151515 number in your contact list and then drop a ‘Hi’ message on WhatsApp. This is an official MyGov Corona Helpdesk chatbot, which lets you download the certificate in less than 30 seconds.

Step 2: Once you send that message, the chatbot will show a list of topics related to coronavirus. In the same list, you will also find a “Download Certificate” option. You just need to type “2” and send it on the chat.

Step 3: The chatbot will again display options related to vaccination, so you just type “2” and send it on the messaging app. This basically means that you are asking the bot to send your vaccine certificate from CoWIN platform.

Step 4: After this, an OTP will be sent to your registered mobile number, which you will have to send on the chat.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts