રવિવાર, 28 ફેબ્રુઆરી, 2021

History આપણને કહે છે

 "History આપણને કહે છે કે powerful લોકો powerful સ્થળોથી આવે છે.

History ખોટી હતી. powerful લોકો સ્થાનોને powerful બનાવે છે."



#begujrati #Quotes #Quotesingujrati #gujarat #gujratiQuotes #kgf #kgf2 #Bollywood #BollywoodDialogues #movedialogues 

શુક્રવાર, 26 ફેબ્રુઆરી, 2021

"માં"

પાલવ ના છેવાડે રૂપિયા બાંધતી હતી..

"માં" વર્ષો પહેલાં ATM રાખતી હતી..


જ્યારે માંગો ત્યારે આપતી હતી..

"માં" PIN પણ ક્યાં માંગતી હતી..?


#QuotesonMother #માં #QuotesonMotherinHindi #QuotesonMotherinGujarati #MotherdayQuotesinGujarati #MotherdayQuotes #begujrati #begujrati #GujaratiQuotes

ગુરુવાર, 25 ફેબ્રુઆરી, 2021

માણસ એ એક એવી “વ્યક્તિ” છે – Man is a “person” who – मनुष्य एक एसा “व्यक्ति” है,

 માણસ એ એક એવી “વ્યક્તિ” છે જે,
એક વાર તમારી “સાથે” બોલવાનું બંધ કરે ને એટલે
તમારા “વિશે”બોલવાનું શરૂ કરે…!!!

Man is a “person” who,
Once you stop talking “with” That
is Start talking “about” your … !!!

मनुष्य एक एसा “व्यक्ति” है,
जो एक बार जब आप “के साथ” बात करना बंद कर देता हैं
फिर आपके बारे में “बोलना” शुरू करदेता हें … !!!






બુધવાર, 24 ફેબ્રુઆરી, 2021

અહીં પગ ના તળીયા કોઇ નથી જોતુ, – No one sees the soles of the feet here, – कोई भी पैरों का तलवा नहीं देखता है,

No one sees the soles of the feet here,
the polish of the shoes should be shiny…

कोई भी पैरों का तलवा नहीं देखता है,
जूते की पॉलिश चमकदार होनी चाहिए।


અહીં પગ ના તળીયા કોઇ નથી જોતુ,
બુટ ની પાલીશ ચકાચક હોવી જોઇએ…






Popular Posts