સોમવાર, 13 મે, 2024

નાણાંથી તમે બદલાતા નથી

 નાણાંથી તમે બદલાતા નથી, પણ તમારી આજુબાજુનાં માણસો બદલાઈ જાય છે.

पैसा आपको नहीं बदलता, बल्कि आपके आस-पास के लोग बदलते हैं।

Money doesn't change you, but the people around you do.




રવિવાર, 12 મે, 2024

દુનિયાનું સૌથી મુશ્કેલ કામ

 દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે સાહેબ,

માં ની મમતા અને પિતાની ક્ષમતાનો અંદાજ લગાવવો !!



Popular Posts